ગુજરાતી

માં અવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવર1અવરૈ2અવેર3અવેરું4અવૈર5

અવર1

સર્વનામ​

 • 1

  ઇતર.

ગુજરાતી

માં અવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવર1અવરૈ2અવેર3અવેરું4અવૈર5

અવરૈ2

સ્ત્રીલિંગ

 • 1

  ઘણાં વસાણાંવાળો સુવાવડીનો એક ચાટો; બત્રીસું.

મૂળ

सं. अवलेह ?

ગુજરાતી

માં અવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવર1અવરૈ2અવેર3અવેરું4અવૈર5

અવેર3

પુંલિંગ

 • 1

  દેખરેખ; દાબ; કાબૂ.

 • 2

  વિવેકથી ઉપયોગ કરવો તે; સુવ્યવસ્થા.

 • 3

  કરકસર.

 • 4

  સમેટવું-એકઠું કરવું તે.

ગુજરાતી

માં અવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવર1અવરૈ2અવેર3અવેરું4અવૈર5

અવેરું4

વિશેષણ

 • 1

  હલેતું; ગભરાટિયું.

ગુજરાતી

માં અવરની 5 મુખ્ય વ્યાખ્યા છે: અવર1અવરૈ2અવેર3અવેરું4અવૈર5

અવૈર5

નપુંસક લિંગ

 • 1

  વેરનો અભાવ; પ્રેમ.

મૂળ

सं. अवैर, पाली

વિશેષણ

 • 1

  બીજું; અન્ય.

 • 2

  કનિષ્ઠ; ઊતરતું.

મૂળ

सं.