અવેરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    અવેરથી વર્તવું; સુવ્યવસ્થિત રાખવું; સારું કરીને વાપરવું.

  • 2

    જાળવવું; જતન કરવું.

  • 3

    કરકસર કરવી.