અવરાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવરાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢંકાવું; છુપાઈ જવું.

  • 2

    સુરતી તાબામાં આવવું; વશ થવું.

મૂળ

'આવરવું'નું કર્મણિ