અવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવલ

વિશેષણ

  • 1

    પહેલું; મુખ્ય.

  • 2

    ઉત્તમ.

મૂળ

अ. अव्वल