અવલસિલક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવલસિલક

સ્ત્રીલિંગ

  • 1

    મહિનાની છેલ્લી તારીખે જે રોકડ ઇત્યાદિ હોય તે.

  • 2

    (વેપાર, પેઢી ઇત્યાદિ) શરૂ કરતી વખતની મૂડી.