અવળપંચક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળપંચક

નપુંસક લિંગ

  • 1

    બેસતે પંચકે કશું અવળું થઈ જવું તે.

  • 2

    વારંવાર (પાંચ વાર) એવી ને એવી વિટંબણા આવી પડવી તે.

  • 3

    લાક્ષણિક સારું કરવા જતાં ખોટું થઈ જવું તે; ઊલટું થઈ જવું તે.