અવેળા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેળા

સ્ત્રીલિંગ

  • 1

    કવેળા; કવખત.

મૂળ

અ+વેળા