અવળાસવળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળાસવળી

સ્ત્રીલિંગ

  • 1

    એક છોડ (કે વેલ?).

ક્રિયાવિશેષણ

  • 1

    અવળું ને સવળું એ ક્રમમાં.