અવળા પૂજેલા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળા પૂજેલા

  • 1

    ગયે જન્મે પાપ કરેલાં('અવળે હાથે પૂજેલા' પણ કહેવાય છે.).