અવળા પાસા પડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળા પાસા પડવા

  • 1

    ધાર્યાથી ઊલટું થવું; ગણતરી ઊંધી પડવી.