અવળે અસ્તરે મૂંડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવળે અસ્તરે મૂંડવું

  • 1

    (કોઈને) બરોબર લઈ નાંખવું-ખરાબ કરવું; ખરાબ રીતે મૂંડી નાંખવું.