અવેવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવેવ

પુંલિંગ

 • 1

  અવયવ; શરીરનો ભાગ; આખી વસ્તુનો વિભાગ; અંશ.

 • 2

  સાધન; ઉપકરણ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'ફેક્ટર'.