અવશકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવશકન

પુંલિંગ

 • 1

  અપશુકન; માઠો શુકન.

 • 2

  અશુભ ચિહ્ન.

મૂળ

सं. अव+शकुन

અવશુકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવશુકન

પુંલિંગ

 • 1

  અપશુકન; માઠો શુકન.

 • 2

  અશુભ ચિહ્ન.

મૂળ

सं. अव+शकुन