અવશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવશ્ય

વિશેષણ

  • 1

    જરૂરી; આવશ્યક.

મૂળ

सं.

અવશ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવશ્ય

અવ્યય

  • 1

    જરૂર; ખચીત.