અવશ્યંભાવિવાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવશ્યંભાવિવાદ

પુંલિંગ

  • 1

    અમુક બનશે જ એવો નિયતિવાદ; 'ડિટર્મિનિઝમ'.

મૂળ

सं.