અવસ્થા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવસ્થા

સ્ત્રીલિંગ

  • 1

    સ્થિતિ; દશા.

  • 2

    આયુષ્યના અમુક અમુક મુદતના ભાગ કે પેટા ભાગ તે.

  • 3

    ઘડપણ.

મૂળ

सं.