અવસ્થાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવસ્થાંતર

નપુંસક લિંગ

  • 1

    અવસ્થામાં થતો ફેરફાર.

  • 2

    બીજી અથવા બદલાયેલી અવસ્થા.

મૂળ

सं.