અવસર ઓળખવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવસર ઓળખવો

  • 1

    સમય અને સંજોગ વગેરે સમજવું; લાગ અને પ્રસંગની કદર કરવી.