અવસાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવસાત

ક્રિયાવિશેષણ

  • 1

    અત્તરસાત; હમણાં જ.

  • 2

    એકાએક.

મૂળ

સર૰ म. =એકાએક हिं. अब + अ. साअत =પળ કે મહુરત