અવસાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવસાન

નપુંસક લિંગ

  • 1

    અટકવું-બંધ પડવું તે; અંત.

  • 2

    આખરઘડી; મોત.

  • 3

    હદ; સીમા.

  • 4

    યતિ; વિરામ.

મૂળ

सं.