અવહાલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવહાલું

વિશેષણ

  • 1

    વહાલું નહિ એવું; અપ્રિય.

મૂળ

અ+વહાલું