અવાચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાચી

સ્ત્રીલિંગ

  • 1

    હેડકી; વાધણી.

  • 2

    સસણી.

  • 3

    ડચકું.

  • 4

    બગાસું.

  • 5

    દક્ષિણ દિશા.