અવાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાજી

વિશેષણ

  • 1

    અવાજવાળું.

પુંલિંગ

  • 1

    તોપ-બંદૂક ફોડનાર.

સ્ત્રીલિંગ

  • 1

    ગાયકનો કંઠ.