અવારનવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવારનવાર

અવ્યય

  • 1

    પ્રસંગોપાત્ત; કદી કદી.

  • 2

    વારાફરતી.