અવાળુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાળુ

પુંલિંગ, નપુંસક લિંગ​ & પુંલિંગ, નપુંસક લિંગ​

  • 1

    દાંતના પારા-પીઢિયાં.

  • 2

    લાળ ઉત્પન્ન કરનાર માંસપિંડ.

મૂળ

दे.अवालुआ