અવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવાસ

પુંલિંગ

  • 1

    +આવાસ; ઘર; નિવાસસ્થાન; હવેલી.

  • 2

    ખંડ; ઓરડો.