અવિકૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    વિકૃતિનો અભાવ.

  • 2

    પ્રકૃતિ (સાંખ્ય દર્શનમાં).