અવિકલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકલ

વિશેષણ

  • 1

    અખંડ.

  • 2

    વ્યવસ્થિત.

  • 3

    વ્યાકુલ-ગભરાયેલું નહિ એવું.

મૂળ

सं.