અવિકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકલ્પ

વિશેષણ

  • 1

    નિર્વિકલ્પ; વિકલ્પ વિનાનું; જ્ઞાતા, જ્ઞેય ઈત્યાદિ ભેદ વગરનું (ધ્યાન).

  • 2

    સ્થિર; નિશ્ચિત.

મૂળ

सं.