અવિકારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકારક

વિશેષણ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    શબ્દના અંગમાં ગુણ કે વૃદ્ધિનો ફેરફાર ન કરાવે એવો (પ્રત્યય).