અવિકારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિકારી

વિશેષણ

 • 1

  અવિકાર; વિકારરહિત; જેમાં ફેરફાર ન થાય તેવું.

પુંલિંગ

 • 1

  વિકાર કે ફેરફારનો અભાવ.

 • 2

  વ્યાકર​ણ
  જાતિ કે વચનને લીધે રૂપમાં ફેરફાર ન થાય એવું (પદ).

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'કૉન્સ્ટંટ; 'ઇનવેરિયેબલ'.