અવિગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિગત

વિશેષણ

 • 1

  ન ગયેલું; જુદું નહિ પડેલું; હાજર; સંયુક્ત.

 • 2

  જવા ન દીધેલું; રોકેલું.

 • 3

  નહિ મૂએલું.

 • 4

  નિત્ય.

મૂળ

सं.