અવિગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિગ્રહ

વિશેષણ

  • 1

    નિરાકાર; અશરીર.

  • 2

    વિગ્રહ વિનાનું; શાંત; સુલેહવાળું.

પુંલિંગ

  • 1

    વિગ્રહનો અભાવ; અયુદ્ધ.

મૂળ

सं.