અવિગ્રહવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિગ્રહવાન

વિશેષણ

  • 1

    અવિગ્રહ; નિરાકાર; અશરીર.

  • 2

    વિગ્રહ વિનાનું; શાંત; સુલેહવાળું.

અવિગ્રહવાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિગ્રહવાન

પુંલિંગ

  • 1

    વિગ્રહનો અભાવ; અયુદ્ધ; વિગ્રહવાન નહિ તેવું.