અવિચ્છેદ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિચ્છેદ્ય

વિશેષણ

  • 1

    વિચ્છેદ જેનો ન કરી શકાય કે ન કરવો જોઈએ એવું; છેદી કે છૂટું પાડી ન શકાય એવું.

મૂળ

सं.