અવિધવા નવમી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિધવા નવમી

સ્ત્રીલિંગ

  • 1

    ભાદરવા વદ ૯; ડોસીઓની નોમ; સૌભાગ્યવતી મરી ગયેલી સ્ત્રીઓનું શ્રાદ્ધ કરવાનો દિવસ.