અવિધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિધાર

અવ્યય

 • 1

  +અવધાર; નિર્ણય-નિશ્ચય કરવો તે.

 • 2

  મર્યાદા બાંધવી તે.

 • 3

  શબ્દ ઉપર ભાર મુકવો તે.

 • 4

  ખચીત.