અવિનય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિનય

પુંલિંગ

  • 1

    અવિવેક; અસભ્યતા.

મૂળ

सं.

વિશેષણ

  • 1

    વિનયરહિત; અવિનયી.