અવિનશ્વર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિનશ્વર

વિશેષણ

  • 1

    નશ્વર-નાશવંત નહિ એવું; અવિનાશી.

પુંલિંગ

  • 1

    પરમેશ્વર.

મૂળ

सं.