અવિયોગવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિયોગવ્રત

નપુંસક લિંગ

  • 1

    માગશર સુદ ૩ને દિવસે સ્ત્રીઓ અવૈધવ્યવ્રત કરે છે તે.