અવિરલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિરલ

વિશેષણ

  • 1

    વિરલ નહિ એવું; સામાન્ય.

  • 2

    ઘટ્ટ; ભરચક.

  • 3

    અખંડ.

  • 4

    સતત; લગાતાર.

મૂળ

सं.