અવિરામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિરામ

પુંલિંગ

  • 1

    વિરામનો અભાવ.

ક્રિયાવિશેષણ

  • 1

    વિરામ લીધા વિના; સતત; અથાક.

મૂળ

सं.