અવિરોધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિરોધ

પુંલિંગ

  • 1

    વિરોધનો અભાવ.

  • 2

    મેળ; બનાવ.

  • 3

    પૂર્વાપર સંગતિ.

મૂળ

सं.