અવિશ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિશ્રામ

પુંલિંગ

  • 1

    વિશ્રામનો અભાવ.

મૂળ

सं.

અવિશ્રામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિશ્રામ

વિશેષણ

  • 1

    વિશ્રામ-રહિત; અવિરામ.