અવિશેષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિશેષ

પુંલિંગ

  • 1

    વિશેષનો અભાવ; અભેદ; સમાનતા.

વિશેષણ

  • 1

    ખાસ જુદું કે વિશેષ નહિ એવું; સામાન્ય.

મૂળ

सं.