અવિષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવિષય

વિશેષણ

 • 1

  ઇંદ્રિયોનો વિષય ન થઈ શકે તેવું; અગોચર.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વિષય-કામવાસનાનો અભાવ.

 • 2

  ન દેખાવું તે.

 • 3

  શક્તિ કે મર્યાદા બહાર હોવું તે.