અવીત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવીત

નપુંસક લિંગ

  • 1

    એક પ્રકારનું અનુમાન (ન્યાય.).

મૂળ

सं.

વિશેષણ

  • 1

    વીત નહિ એવું.