અવ્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અવ્યય

વિશેષણ

 • 1

  ન બદલાય એવું; શાશ્વત.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  વ્યાકર​ણ
  જેને જાતિ, વચન કે વિભકતિના પ્રત્યય ન લાગે તેવો શબ્દ.

 • 2

  બ્રહ્મ.

પુંલિંગ

 • 1

  શિવ; વિષ્ણુ.