અશંક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશંક્ય

વિશેષણ

  • 1

    શંકા ન કરી શકાય એવું કે ન કરવા યોગ્ય; અસંદિગ્ધ.

અશક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશક્ય

વિશેષણ

  • 1

    અસંભવિત.

મૂળ

सं.