અશુચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશુચિ

વિશેષણ

  • 1

    શુચિ નહિ એવું; અપવિત્ર; અશુદ્ધ.

  • 2

    સૂતકી.

મૂળ

सं.

અશુચિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અશુચિ

સ્ત્રીલિંગ

  • 1

    શુચિ-સ્વચ્છતા કે પવિત્રતાનો અભાવ.